શુ તમે ટેક્સ બચત માટે પીપીએફ માં રોકાણ કરો છો? તો આ એક વિકલ્પ પણ વિચારો..

જો તમે આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કર બચત માટે પી.પી.એફ મા રોકાણ કરો છો તો જાણી લેજો કે પી.પી.એફના વ્યાજ દર છેલ્લા કેટલાક વર્ષોથી સતત ઘટી રહયા છે અને આવનારા સમયમાં આ દર હજુ પણ ઘટી શકે એવી સંભાવનાઓ છે. આવા સંજોગોમાં આપના રોકાણોનું વળતર ફુગાવાના દર કરતા પણ ઓછું રહેશે. પરિણામે આપની […]

Read More »