Tag

Mercedes
મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયા ના નવા એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી સંતોષ આયર એવું કહે છે કે ભારતીયો ની મયુચ્યુઅલ ફંડમાં SIP કરવાની અને આવનારી પેઢી માટે બચત કરવાની વૃત્તિ ના લીધે એમની ગાડીઓનું વેચાણ અને માંગ ઘટી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા સાથે વાત કરતા એમનું કહેવું છે કે મર્સિડીઝ બેન્ઝ ની લોનની EMI ભરવાની જગ્યાએ ભારતના...
Read More